
એસ.ઓ.જી પોલીસે મહેસાણા શહેરમાંથી પિસ્તોલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો,
મિહિર પટેલ, એબીએનએસ, મહેસાણા: એસ.ઓ.જી પોલીસે સોલંકી અરવિંદ ત્રિભોવનભાઈ ને એક પિસ્તોલ સાથે દબોચી લીધો છે.
પીઆઇ એન.આર. વાઘેલાની ટીમે માહિતી ના આધારે આરોપી ને ભોંયરાવાસ થી કુક્સ જવાના રોડ પરથી ઝડપી પાડયો,
પોલીસે આરોપી ને પકડી પિસ્તોલ કબજે કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરી છે.