
🇮🇳 *ABNS, આજની આજ, કાલની કાલે* 🇮🇳
સંજીવ રાજપૂત
*ABNS* આજે પીએમ મોદી ઓડિશામાં પોલીસ અધિકારીઓના કાર્યક્રમમાં આપશે હાજરી.
*ABNS* આજે અમિત શાહ જશે ઉત્તરાખંડ..
*ABNS* આજે સાંજે 4 વાગે હેમંત સોરેન ઝારખંડના સીએમ પદના શપથ લેશે.
*ABNS* આજે શિંદે, પવાર અને ફડણવીશ આવશે દિલ્હી.
*ABNS* આજે સાંજે અમિત શાહ ત્રણેય નેતાઓ સાથે કરશે બેઠક..
*ABNS* આજે પ્રિયંકા ગાંધીનો સંસદમાં પ્રથમ દિવસ. સભ્યપદની લેશે શપથ.
*ABNS* આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.
*ABNS* પ્રિયંકા ગાંધી 30 અને 1 લીએ જનતાનો આભાર પ્રગટ કરવા વાયનાડ જશે.
*ABNS* યુપીમાં સંભલ હિંસામાં અત્યાર સુધી 3 મહિલા સહિત 28 લોકોની ધરપકડ.
*ABNS* યુપીના સંભલમાં આવનાર 48 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.
*ABNS* અજમેર ખવાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાનો હિન્દુસેનાનો દાવો.
*ABNS* બીજેપીનો નિર્ણય: હવે વોર્ડ અને તાલુકા પ્રમુખ બનવા માટે 40 વય મર્યાદા.
*ABNS* આજે અમદાવાદ મ્યુ. કમિશ્નર યોજાનાર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની આપશે માહિતી.
*ABNS* અમદાવાદમાં પોલીસ કોમ્બિંગની ધારદાર અસર. સિવિલમાં 3 દિવસમાં 562 આલ્કોહોલ ટેસ્ટ કરાયા: સોર્સ.
*ABNS* અમદાવાદ ખ્યાતિકાંડના આરોપીઓના 30મી સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા.
*ABNS* અમદાવાદમાં શિક્ષિકા પર વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ નોંધાઈ.
*ABNS* ગોરધન ઝડફિયાની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઈરફાનને 5 વર્ષની સજા.
*ABNS* બાલાસિનોરમાંથી 2 હજાર ઉપર વિદેશી દારૂની બોટલનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવયોન
*ABNS* હત્યાની કોશિશમાં ફરાર પીઆઇ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
*ABNS* રાજકોટમાં 14 ડિસેમ્બરે યોજાશે લોકદરબાર.
*ABNS* જામનગરના ધૂંવાવ નજીક એક તરફનો રોડ એક મહિના માટે રહેશે બંધ.
*ABNS* જામનગરમાં 1લીએ વિપશ્યના બાલ શિબિર યોજાશે.
*ABNS* દેવભૂમિ દ્વારકામાં તેરા તુજકો અર્પણ અંતગર્ત 32 લાખની માલમતા મૂળ માલિકોને પરત કરવામાં આવી.
*ABNS* કચ્છમાં હત્યાના આરોપમાં વચગાળાના જામીન ઉપર 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો..