
સાંતલપુર ગામની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા…
અનિલ રામાનુજ, એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર ગામે પટેલ સમાજ દ્વારા સાંતલપુર ગામની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય અરવિંદ ભાઇ લાડાણી. જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર. સાવજ ડેરી ચેરમેન દિનેશભાઈ કટારીયા. ગામના સરપંચ વીપુલ કાપડિયા. સહકારી મંડળીના પ્રમુખ જમન ભાઇ મોણપરા. નાગજીભાઈ પેથાણી. ગાંગજી ભાઇ સાવલીયા. કાનજીભાઈ દુધાત્રા. કનુભાઇ ઉપ સરપંચ. પુના ભાઇ રબારી. દિનેશભાઇ વાણવી.ભાવીક ગોસ્વામી. મયુર બાબરીયા. મોહન ભાઇ બાબરીયા. પી આર મોણપરા. તથા ગામના આગેવાનો અને મોટી શંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.